My Name Ringtone Maker App – GT
My Name Ringtone Maker App – તમારા નામથી વ્યક્તિગત રિંગટોન બનાવો આજના સમયમાં Smartphone માત્ર સંપર્ક કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન નથી, પરંતુ તેને પોતાની પસંદગી પ્રમાણે Personalize કરવાની એક રીત પણ છે. Wallpaper, Theme, Icon અને વિવિધ પ્રકારના Soundની જેમ Ringtone પણ પોતાની પસંદગી પ્રમાણે બદલી શકાય છે. માત્ર 1 ક્લિકમાં તમારા પોતાના નામનું … Read more